7th english , sem-1 , unit-1 , activity-1
Activity :- 1 |
||
This
|
ધીસ |
આ |
Is
|
ઈજ |
છુ , છે , છો |
Bag
|
બેગ |
થેલો |
Little
|
લિટલ |
નાનું |
One
|
વન |
એક |
Bought
|
બોટ |
ખરીધ્યું |
Butterfly
|
બટરફ્લાઈ |
પતંગિયુ |
Caught
|
કોટ |
પકડ્યું |
Kite
|
કાઇટ |
પતંગ |
Flew
|
ફ્લૂ |
ઉડયું |
Whistle
|
વિસલ |
સિસોટી |
Blew
|
બ્લૂ |
ફૂક્યું |
Bell
|
બેલ |
ધંટંડી |
Rang
|
રેંગ |
વાગ્યું |
Song
|
સોંગ |
ગીત |
Sang
|
સેંગ |
ગાયું |
Black
|
બ્લેક |
કાળું |
Green
|
ગ્રીન |
લીલું |
Red
|
રેડ |
લાલ |
These
|
ધીજ |
આ |
Are
|
આર |
છુ , છે , છો |
Word
|
વર્ડ |
શબ્દ |
Read
|
રેડ |
વાંચ્યું |
All
|
ઓલ |
બધા |
Thing
|
થિંગ |
વસ્તુ |
Knew
|
ન્યુ |
જાણ્યું |
Activity – 1
This is
the bag the little one bought,
This is
the butterfly the little one caught.
This is
the kite the little one flew,
This is
the whistle the little one blew.
This is
the bell the little one rang,
This is
the song the little one sang.
White and
black and green and red,
These are
the words the little ones read.
These are
the pictures the little ones drew,\
All these
thing the little ones knew.
ભાષાંતર
આ એ બેગ છે જે નાનાએ ખરીદ્યું હતું,
આ એ પતંગિયું છે જે નાનાએ પકડ્યું હતું.
આ એ પતંગ છે જે નાનાએ ઉડાડ્યું હતું,
આ એ સીટી છે જે નાનાએ વગાડી હતી.
આ એ ઘંટ છે જે નાનાએ વગાડ્યું હતું,
આ એ ગીત છે જે નાનાએ ગાયું હતું.
સફેદ અને કાળો, લીલો અને લાલ,
આ એ શબ્દો છે જે નાનાઓએ વાંચ્યા હતા.
આ એ ચિત્રો છે જે નાનાઓએ દોર્યા હતા,\
આ બધી વસ્તુઓ જે નાનાઓએ જાણતા હતા.
Make a list of rhyming words ( સરખા અવાજ વાળા શબ્દો
શોધીને લખો ) |
||
1 |
Caught |
Bought |
2 |
Flew |
Blew |
3 |
Drew |
Knew |
4 |
Sang |
Rang |
5 |
Song |
Wrong |
6 |
Green |
Screen |
Complete the table |
|
Things |
Actions |
Bag |
Bought |
Kite |
Flew |
Butterfly |
Caught |
Bell |
Rang |
Song |
Sang |
Picture |
Drew |
ટેસ્ટ આપવા માટે
0 Comments