નમસ્કાર મિત્રો ,
આજની પોસ્ટમાં આપ 6th English , Sem- 1 , Unit -1 , Activity -1 , New Text Book વિષે માહિતી મેળવી શકશો જેમાં સ્પેલિંગ , poem , એક્ટિવિટી , activity ના જવાબો અને છેલ્લે ટેસ્ટ નો સમાવેશ થાય છે.
6th English | Sem- 1 | Unit -1 | Activity -1 | New Text Book
Healthy Food is Good
Healthy
Food, Healthy Food,
Who are
you?
I am the
one
That is
good for you.
I make you
grow,
Tall and
strong
And give
energy all day long,
Junk Food,
Junk Food,
Who are
you ?
I am the
one
That is
bad for you.
I make you
weak
and very
sick.
You become
lazy and not very quick.
ભાષાંતર
સ્વસ્થ ખોરાક સારો છે
સ્વસ્થ ખોરાક, સ્વસ્થ ખોરાક,
તમે કોણ છો?
હું જ છું
તે તમારા માટે સારું છે.
હું તમને વૃદ્ધિ આપું છું,
ઊંચા અને મજબૂત
અને આખો દિવસ ઉર્જા આપું છું,
જંક ફૂડ, જંક ફૂડ,
તમે કોણ છો?
હું જ છું
તે તમારા માટે ખરાબ છે.
હું તમને નબળા
અને ખૂબ બીમાર બનાવું છું.
તમે આળસુ બનો છો અને ખૂબ ઝડપી નથી બનતા.
Activity :- 1 |
||
Healthy |
હેલ્ધી |
તંદુરસ્ત |
Food
|
ફૂડ |
ખોરાક |
One
|
વન |
એક |
That
|
ધેટ |
પેલું |
Is
|
ઈજ |
છુ , છે , છો |
Good
|
ગૂડ |
સારું |
You
|
યૂ |
તમે |
To
make |
મેક |
બનાવવું |
To
grow |
ગ્રો |
વૃદ્ધિ થવી |
Tall
|
ટોલ |
ઊંચું |
And
|
એન્ડ |
અને |
Strong
|
સ્ટ્રોંગ |
મજબૂત |
To
give |
ગિવ |
આપવું |
Energy
|
એનર્જી |
શક્તિ |
All
|
ઓલ |
બધા |
Day
|
ડે |
દિવસ |
Long
|
લોંગ |
લાંબુ |
Junk
Food |
જંક ફૂડ |
બિન આરોગ્યપ્રદ ખોરાક |
Bad
|
બેડ |
ખરાબ |
Weak
|
વીક |
નબળું |
Very
|
વેરી |
ખૂબ જ |
Sick
|
સિક |
બીમાર |
To
become |
બીકમ |
બનવું |
Lazy
|
લેજી |
આળશુ |
Quick
|
ક્વીક |
ઝડપી |
Find the rhyming words from the poem |
||
1.
mood |
Food |
Good |
2.
Fall |
Tall |
All |
3.
Wrong |
Strong |
Long |
4.
Tick |
Sick |
Quick |
ટેસ્ટ આપવા માટે
0 Comments