નમસ્કાર મિત્રો ,
આજની પોસ્ટમાં આપ 7th ENGLISH , SEM -1 , UNIT -1 , ACTIVITY - 2 , ACTIVITY -3 , મેથી પકોડા વિષે માહિતી મેળવશો. જેમાં ....
1. સ્પેલિંગ
2. મૂળ રૂપ અને ભૂત કાળ નું રૂપ
3. ભૂત કાળના રૂપોની વિડીયો દ્વારા સમજૂતી
4 . ભૂતકાળના રૂપ આધારિત ખાલી જગ્યા
5 . વિડીયો દ્વારા મેથી પકોડાની સમજૂતી ( એનિમેશન સાથે )
6 . સ્વ - મૂલ્યાંકન માટે ટેસ્ટ નો સમાવેશ થયેલ છે.
7th ENGLISH | SEM -1 | UNIT -1 | ACTIVITY - 2 | ACTIVITY -3 | મેથી પકોડા
સ્પેલિંગ
Activity :- 2 |
||
To
buy |
બાય |
ખરીદવું |
Bought
|
બોટ |
ખરીદ્યું |
|
|
|
To
catch |
કેચ |
પકડવું |
Caught
|
કોટ |
પકડ્યું |
|
|
|
To
fly |
ફ્લાઈ |
ઉડવું |
Flew
|
ફ્લૂ |
ઉડયું |
|
|
|
To
blow |
બ્લો |
ફૂકવું |
blew
|
બ્લૂ |
ફૂક્યું |
|
|
|
To
draw |
ડ્રો |
દોરવું |
drew |
ડ્રુ |
દોર્યું |
|
|
|
To
know |
નો |
જાણવું |
knew |
ન્યુ |
જાણ્યું |
|
|
|
ભૂતકાળના રૂપ આધારિત ખાલી જગ્યાં
Activity :- 2 |
|
વિભાગ B માથી યોગ્ય શબ્દો પસંદ કરીને
ખાલી જગ્યા પૂરો. |
|
1. |
My mother …………. Sugar
from the market. |
|
|
2. |
We ………. Kites last
Uttarayan. |
|
|
3. |
My younger brother …………
a beautiful picture in the school competition. |
|
|
4. |
Traffic police ………
the whistle and stopped the car. |
|
|
5. |
I …………. The Ramayana
today morning. |
|
|
6. |
My grandfather …………
four languages. |
|
|
7. |
Cheteswar ………. The ball
and threw at the stumps. |
|
|
8. |
Today Sejal ………. a nice bhanan in the prayer assembly. |
|
|
Answers |
|
1. |
Bought |
|
|
2. |
Flew |
|
|
3. |
Drew |
|
|
4. |
Blew |
|
|
5. |
Read |
|
|
6. |
Knew |
|
|
7. |
Caught |
|
|
8. |
Sang |
|
|
ભૂતકાળના રૂપોની વિડીયો દ્વારા સમજૂતી
0 Comments