ADD2

7th English | New text book | Sem -1 | unit -3 | Activity -1

 

નમસ્કાર મિત્રો , 

આજની પોસ્ટમાં આપ 7th English , New text book , Sem -1 , unit -3 ,Activity -1 વિષે માહિતી મેળવી શકશો. જેમાં ....... 

1. poem 

2. સ્પેલિંગ 

3. questions - answers 

4. activity 

5. સ્વ - મૂલ્યાંકન માટે ટેસ્ટ  સમાવેશ કરેલ છે. 

Spelling 

 Tiny Town  

This   

ધીસ  

આ  

Map  

મેપ

નક્શો

Town  

ટાઉન

નગર

Road  

રોડ

રસ્તો

Up and down  

અપ એંડ ડાઉન

ઉપર અને નીચે

Some  

સમ

થોડા

To go

ટૂ ગો

જવું

Right   

રાઇટ

જમણું

And

એન્ડ

અને

Left

લેફ્ટ

ડાબું

Arrow

એરો

તીર

Point

પોઈન્ટ

બિંદુ

East

ઈસ્ટ

પૂર્વ

West

વેસ્ટ

પશ્ચિમ

Building  

બિલ્ડીંગ

ઇમારત

Bridge

બ્રિજ

પુલ

Market  

માર્કેટ

બજાર

Mill

મિલ

કારખાનું

Garden

ગાર્ડન

બગીચો

Field

ફિલ્ડ

ક્ષેત્ર

School

સ્કૂલ

શાળા

Hill

હિલ

ટેકરી

Where

વેર

ક્યાં

You

યૂ

તમે

To start 

ટૂ સ્ટાર્ટ

શરૂ થવું

How

હાવ

કેવી રીતે

Choose

ચૂજ

પસંદ કરવું

Place

પ્લેસ

જગ્યા

To show

ટૂ શો

બતાવવું

 Poem ( pdf file ) download  કરી શકાશે. 






સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ 

Quiz Application

7th english , new textbook , sem -1 , unit -3 , Activity - 1 Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments