ADD2

6th English | Sem -1 | ક્રિયા વિશેષણ આધારિત ખાલી જગ્યા


 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ ધોરણ - 6 , અંગ્રેજી વ્યાકરણમાં ક્રિયા વિષેશનનો ઉપયોગ કરી તેની ખાલી જગ્યાના મહાવરો અને સ્વ મૂલ્યાંકન ટેસ્ટ વિષે માહિતી મેળવી શકશો. 

મહાવરા માટે ખાલી જગ્યા 

ક્રિયા વિષેશણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો

1

Come here …………….

quick  

2

You should drive …………..

slow  

3

Do not talk…………..

loud

4

Cross the road …………..  

careful

5

Nihal spoke …………..

nervous

6

You should dress up …………

nice

7

The soldiers fought …………..

brave

8

The little boy sat ………….

sad

9

The students stood …………

silent

10

You must study …………..

regular


ટેસ્ટ આપવા માટે 


Quiz Application

6th english , ક્રિયા વિષેશણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments