નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ TAT-S , ગુજરાતી વિભાગ , સમાસ 1 થી 50 , ટેસ્ટ વિષે માહિતી મેળવી શકશો.
સમાસ 1 થી 50
|
1 |
ગોધન |
તત્પુરુષ , કર્મધારય |
|
2 |
પીતાંબર |
કર્મધારય |
|
3 |
ગિરિધર |
ઉપપદ |
|
4 |
મહાશુભકારી |
કર્મધારય , ઉપપદ |
|
5 |
તનમન |
દ્વંદ્વ |
|
6 |
તારામંડળ |
તત્પુરુષ |
|
7 |
નરસિંહ |
કર્મધારય |
|
8 |
હળધર |
ઉપપદ |
|
9 |
વૃંદાવન |
તત્પુરુષ , મધ્યમપદલોપી |
|
10 |
દીપમાળ |
તત્પુરુષ |
|
11 |
હાનિકારક |
ઉપપદ |
|
12 |
આગગાડી |
મધ્યમપદલોપી |
|
13 |
બાર-તેર |
દ્વંદ્વ |
|
14 |
માંસાહારી |
ઉપપદ |
|
15 |
ખાટલાવશ |
તત્પુરુષ |
|
16 |
મોતીબિંદુ |
કર્મધારય |
|
17 |
પ્રેમબાણ |
કર્મધારય |
|
18 |
રામબાણ |
કર્મધારય |
|
19 |
માહપ્રેમ |
કર્મધારય |
|
20 |
સુખદુ:ખ |
દ્વંદ્વ |
|
21 |
રણછોડ |
ઉપપદ |
|
22 |
મુશળધાર |
કર્મધારય |
|
23 |
મહારાજ |
કર્મધારય |
|
24 |
સોમદ્રષ્ટિ |
કર્મધારય |
|
25 |
સ્વપ્નસેવી |
ઉપપદ |
|
26 |
લોભેલોભે |
દ્વંદ્વ |
|
27 |
અમરફળ |
કર્મધારય |
|
28 |
ખેતી-ખાતું |
તત્પુરુષ |
|
29 |
શિવાલય |
તત્પુરુષ |
|
30 |
હરિનામ |
તત્પુરુષ |
|
31 |
રિદ્ધિસિદ્ધિ |
દ્વંદ્વ |
|
32 |
ગૃહકુંજ |
તત્પુરુષ |
|
33 |
વિશ્વવાડી |
કર્મધારય |
|
34 |
નસનસ |
દ્વંદ્વ |
|
35 |
જીવનજંગ |
કર્મધારય |
|
36 |
ગૃહમાયા |
તત્પુરુષ |
|
37 |
ભૂખીતરસી |
દ્વંદ્વ |
|
38 |
પૌત્ર-પૌત્રીઓ |
દ્વંદ્વ |
|
39 |
હિંડોળાખાટ |
તત્પુરુષ |
|
40 |
વિચારવહેણ |
તત્પુરુષ , કર્મધારય |
|
41 |
શ્રાવણ-ભાદરવો |
દ્વંદ્વ |
|
42 |
ચાર-પાંચ |
દ્વંદ્વ |
|
43 |
ત્રણ-ચાર |
દ્વંદ્વ |
|
44 |
મીઠાશભર્યો |
તત્પુરુષ |
|
45 |
બાળવય |
તત્પુરુષ |
|
46 |
ઘોડાગાડી |
મધ્યમપદલોપી |
|
47 |
વૃદ્ધાવસ્થા |
કર્મધારય |
|
48 |
સગાંસંબંધી |
દ્વંદ્વ |
|
49 |
યાત્રાધામ |
તત્પુરુષ |
|
50 |
ગૌમાતા |
કર્મધારય |
ટેસ્ટ આપવા માટે

0 Comments