નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ TAT - S , ગુજરાતી વિભાગ , શબ્દાર્થ ભાગ -1 વિષે માહિતી મેળવી શકશો.
શબ્દાર્થ
|
1 |
હરખવું |
આનંદ પામવું |
|
2 |
નીરખવું |
ધ્યાનથી જોવું |
|
3 |
મહાશુભકારી |
અતિ કલ્યાણકારી |
|
4 |
વારવું |
કુરબાન થઈ જવું |
|
5 |
આલિંગન દેવું |
ભેટવું |
|
6 |
આળ કરવું |
વહાલ કરવું |
|
7 |
આળ |
વહાલ , અડવું , પહોચવું |
|
8 |
ધસિયું |
વેગથી દોડવું |
|
9 |
હલધર |
હળને ધારણ કરનાર |
|
10 |
હેમ |
સોનું , કનક , સુવર્ણ |
|
11 |
શશિયર |
ચંદ્ર |
|
12 |
ચંદન |
સુખડ |
|
13 |
ચુઆ |
સુગંધી તેલ |
|
14 |
પછેડી |
ઓઢવાની જાડી ચાદર |
|
15 |
પીતામ્બર |
પીળા રંગનું રેશમી વસ્ત્ર |
|
16 |
કુંડળ |
કાનમાં પહેરવાનું ઘરેણું |
|
17 |
ધરિયો |
ધારણ કર્યો |
|
18 |
ગોધન |
ગાયોનું ધણ |
|
19 |
શામળિયો |
શ્યામવર્ણા |
|
20 |
પ્રાયશ્ચિત |
પસ્તાવો , પરિતાપ |
|
21 |
શોખ |
ઇચ્છા |
|
22 |
અમ |
અમે |
|
23 |
ગાંઠે |
ખિસ્સામાં , ગજવામાં |
|
24 |
હરવખતે |
દર વખતે |
|
25 |
ચાકર |
નોકર |
|
26 |
દોકડા |
એક જૂનો સિક્કો |
|
27 |
સંધરાવી |
સાચવવી |
|
28 |
ડાંખળી |
ડાળી |
|
29 |
પરાધીનતા |
પરવશતા , લાચારી |
|
30 |
આપધાત |
આત્મહત્યા |
સ્વ મૂલ્યાંકન ટેસ્ટ આપવા માટે

0 Comments