નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ 7th English , sem -2 , unit -1 , Activity - 3 ( a ) spelling વિષેની માહિતી મેળવી શકશો.
આ પોસ્ટ બે વિભાગમાં વહેચવામાં આવેલ છે.
1. સ્પેલિંગ
2. મહાવરો
7th English , sem -2 , unit -1 , Activity - 3 ( a ) spelling
|
નવા શબ્દો |
|
|
deposit |
જમા કરવું |
|
cash |
રોકડ |
|
here |
અંહી |
|
visitors |
મુલાકાતીઓ |
|
request |
વિનંતી |
|
To touch |
સ્પર્શ કરવો |
|
statue |
પૂતળું |
|
take |
લેવું |
|
injured |
ઘવાયેલ |
|
emergency |
તાત્કાલિક |
|
ward |
વિભાગ |
|
invite |
આમંત્રણ આપવું |
|
stage |
મંચ |
|
ticket |
મૂલ્યપત્રિકા |
|
window |
બારી |
|
immediately |
તરત જ |
|
viewers |
જોનાર |
|
switch off |
બંધ કરવું |
|
cell phone |
ફોન |
|
attention |
ધ્યાન આપવું |
|
arrive |
આવી પહોચવું |
|
platform |
પ્લેટફોર્મ |
|
special |
ખાસ |
|
perform |
રજૂ કરવું |
|
flight |
ઉડ્ડ્યયન |
|
delay |
મોડુ |
સ્પેલિંગ ની ટેસ્ટ આપવા માટે open quiz ઉપર ક્લિક કરો
7th english , sem -2 , unit -1 , Activity -3 A spelling Created By :- Bipin Vasani
Time's Up
score:

0 Comments