નમસ્કાર ,
આજની પોસ્ટ આપ ધોરણ 8 , સેમ. 2 માં એક્ટિવિટી-1 માં તેના સ્પેલિંગ , poem અને તેના આધારિત સ્પેલિંગ ની ટેસ્ટ વિષેની માહિતી આપવામાં આવેલ છે.
8th English , Sem. -2 , Activity -1
|
નવા શબ્દો |
|
|
To tell |
કહેવું |
|
told |
કહ્યું |
|
them |
તેઓને |
|
when |
જ્યારે |
|
To grow up |
વૃદ્ધિ પામવું |
|
scientist |
વૈજ્ઞાનિક |
|
someone |
કોઈક |
|
To read |
વાંચવું |
|
news |
સમાચાર |
|
To want |
ઇચ્છવું |
|
tree |
વૃક્ષ |
|
Free |
મુક્ત |
|
To say |
કહેવું |
|
said |
કહ્યું |
|
airline |
વિમાનતંત્ર |
|
pilot |
વિમાન ચાલક |
|
dancer |
નૃત્યકાર |
|
lawyer |
વકીલ |
|
doctor |
દાક્તર |
|
huge |
વિશાળ |
|
whale |
વહેલ |
|
To swim |
તરવું |
|
me |
મને |
|
ocean |
સમુદ્ર |
|
they |
તેઓ |
|
To be |
બનવું |
|
computer |
કોમ્પ્યુટર |
|
programmer |
પ્રોગ્રામર |
|
musician |
સંગીતકાર |
|
beautician |
સૌંદર્યવર્ધક |
|
streams |
પ્રવાહો |
|
flow |
વહેવું |
|
through |
વડે |
|
eagle |
બાજ , ગરુડ |
|
valley |
ખીણ |
|
fountains |
ફુવારાઓ |
|
range |
વિસ્તાર |
|
mountains |
પર્વતમાળા |
|
To ask |
પૂછવું |
|
asked |
પુછ્યું |
|
just |
માત્ર |
|
To think |
વિચારવું |
|
child |
બાળક |
|
always |
હંમેશા |
|
To become |
બનવું |
|
at least |
ઓછામાં ઓછું |
|
thing |
વસ્તુ |
|
Or |
અથવા |
8th English , Sem. -2 , Activity -1
Poem Section
I told them …..
When I grow up ,
I’m not going to be a scientist
Or someone who reads the news on TV.
No.
I want to be free.
I’M GOING TO BE A TREE!
They said,
You can’t. No, you can’t be that.
I told them …..
When I grow up ,
I’m not going to be an airline pilot,
A dancer , a lawyer or a doctor.
No.
Huge whales will swim in me.
I’M GOING TO BE THE OCEAN!
They said,
You can’t be that. No, you can’t be that.
I told them……
I’m not going to be a DJ,
A computer programmer , a musician or a beautician.
No.
Streams will flow through me,
I’ll be the home of eagles;
I’ll be full of valleys and fountains.
I’M GOING TO BE A RANGE OF MOUNTAINS!
They said,
You can’t be that. No, you can’t be that.
I asked them……
Just what do you think I am ?
Just a child , they said,
And children always become
At least one of the things
We want them to be.
સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ આપવા માટે OPEN QUIZ ઉપર ક્લિક કરો.




0 Comments