નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ TAT-S , ગુજરાતી વિભાગ , સમાનાર્થી શબ્દ - 1 , ટેસ્ટ વિષે માહિતી મેળવી શકશો.
સમાનાર્થી શબ્દો
|
1 |
મોર |
મયુર |
|
2 |
શિર |
મસ્તક |
|
3 |
શશિવર |
ચંદ્ર |
|
4 |
મુખ |
વદન |
|
5 |
હેમ |
કનક |
|
6 |
પશ્ચાતાપ |
પસ્તાવો |
|
7 |
ચાકર |
સેવક |
|
8 |
પરાધીનતા |
પરવશતા |
|
9 |
દોષ |
અપરાધ |
|
10 |
કરજ |
દેવું |
|
11 |
સ્મરણ |
સ્મૃતિ |
|
12 |
આપઘાત |
આત્મહત્યા |
|
13 |
નેહ |
સ્નેહ |
|
14 |
ભિક્ષા |
ભીખ |
|
15 |
ભ્રાત |
ભાઈ |
|
16 |
કાષ્ઠ |
લાકડા |
|
17 |
લાજ |
શરમ |
|
18 |
દારિદ્ર |
ગરીબાઈ |
|
19 |
દાસ |
ચાકર |
|
20 |
સોમ |
ચંદ્ર |
|
21 |
શિકારી |
પારધી |
|
22 |
ખેડુ |
ખેડૂત |
|
23 |
ભેટ |
બક્ષિસ |
|
24 |
દાદ |
ઇન્સાફ |
|
25 |
કૌતુક |
કુતૂહલ |
|
26 |
બંદોબસ્ત |
વ્યવસ્થા |
|
27 |
આશરો |
આશ્રય |
|
28 |
ભાઈબંધ |
સખા |
|
29 |
વિસ્મય |
અચરજ |
|
30 |
મૂડી |
પૂંજી |
|
31 |
વેપાર |
વણજ |
|
32 |
જમીન |
ભૂમિ |
|
33 |
વતની |
નિવાસી |
|
34 |
વાંસળી |
બંસરી |
|
35 |
ગૃહ |
સદન |
|
36 |
કોકિલ |
કોયલ |
|
37 |
પૌરુષ |
મરદાનગી |
|
38 |
કુદરત |
પ્રકૃતિ |
|
39 |
સગાઈ |
સગપણ |
|
40 |
ઢોર |
પશુ |
|
41 |
લપડાક |
તમાચો |
|
42 |
ધાન |
અન્ન |
|
43 |
ઉપમા |
સરખામણી |
|
44 |
આરાધ્ય |
ઉપાસક |
|
45 |
ટેકો |
સમર્થન |
|
46 |
વાટ |
પ્રતીક્ષા |
|
47 |
બિહામણી |
વિકરાળ |
|
48 |
વેદના |
પીડા |
|
49 |
કામ |
કર્મ |
|
50 |
સીમ |
સીમા |
ટેસ્ટ આપવા માટે

0 Comments